ભિષ્મ પિતામહ

  • 340
  • 2
  • 90

पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરતી નો પ્રસાદ લઈ ને સૈનિકો પોતપોતાના તંબુ મા જઈ ચુક્યા છે... પણ,શાંત રાત્રી નથી ક્રૂર રાત્રી છે.. યુધ્ધ ના મેદાન ની રાત્રી છે.. ક્યાંક થી,ત્રમ..ત્રમ..ત્રમ..તમરા બોલી રહ્યા છે,કોઈ ઠેકાણે થી કીકીયારીઓ સંભળાઈ રહી છે,કોઈ ઠેકાણે થી કણસવાના અવાજ આવી રહ્યા છે....ક્યાંક થી ઊંહકારા સંભળાતા'તા.. કોઈ ઠેકાણે ઘુરરરાટી સંભળાતી હતી..   આવી રાત્રી મા,એક મોભાદાર અને તેજસ્વી પુરુષ,હાથ મા ચાબુક લઈ અને, તંબુ ના ચક ને આઘા કરી ને..તંબુએ તંબુ એ જોઈ રહ્યો છે..   અમુક તંબુ મા કોઈ પોતાની સમશેર ને સમીનમી કરી રહ્યા છે...અમુક તંબુ મા કોઈ દંડબેઠક