પ્રેમ છે કે પડછાયો

  • 612
  • 238

    હરીશભાઈ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં રહેતા હતા. પરિવારમાં તેમના પત્ની સવીતાબહેન અને એક દીકરો નમન હતો. નમન ભણવામાં હોશિયાર હંમેશા ક્લાસમાં પ્રથમ આવતો. તેથી તેના મમ્મી પપ્પાને તે ખુબ જ વહાલો હતો. નમન - મમ્મી મમ્મી મમ્મી.. એવી બૂમો  પાડતો પાડતો ઘરમાં એન્ટર થાય છે. તેના હાથમા એક સિલ્વર પ્લેટથી જડીત ટ્રોફી છે જલ્દી બહાર આવ જો હું શુ લાવ્યો છું?  સવીતા -  હા બેટા શુ થયું?  અને તે જુએ છે તો નમનનાં હાથમા ટ્રોફી હોય છે. અને તે જોઈને સવીતા ખુબ જ ખુશ થાય છે. અને તે નમનનાં હાથમાંથી ટ્રોફી પોતાના હાથમા લઈલે છે અને જુએ છે. તેની