{ મિત્રો અપણે આગળના ભાગમાં જોયું કે સતિષભાઇને કોઈનો ફોન આવે છેં. ફોન પર વાત કરીને તે ઘભરાઈને પ્રભા પ્રભા બૂમો પડે છેં. હવે જોઈએ આગળ...} પ્રભા અચાનક ઘભરાઈને દોડતી સતિષભાઈ પાસે જાય છે. અને પૂછે છે શું થયું ? કોનો ફોન હતો ? સતિષભાઈ : પ્રભા... આરાધના.. ( બસ એટલું જ બોલી શકે છે અને )પ્રભા : સતિષ શું આરાધના બોલોને મારો જીવ ઊંચો થઈ રહ્યો છે... સતિષભાઈ : પોલીસનો ફોન હતો આપણી આરાધના..( ત્યાં પ્રભાનો હાથ પકડી લઈ જતા કહે છે.. ) ચાલ જલ્દી પોલીસ સ્ટેશન... પ્રભા પૂછતી જ રહી હોય છે. શું