શ્રાપિત પ્રેમ - 21

  • 420
  • 170

રાધા ને જેલ માં આવ્યા એને એક વર્ષ પણ થયું ન હતું એટલે પેરોલ મળવું લગભગ મુશ્કેલ હતું છતાં પણ તેના પાસે આસાની એક કિરણ હતી. એની માની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી અને ઘરની હાલત પણ બહુ ખરાબ હતી અને એક જમીન તેના નામની હતી તો તેને જવું તો જરૂરી હતું.સારા ખબરની રાહ જોતા જોતા રાધા ને દિવસો વીતી ગયા છતાં પણ કોઈ ખબર આવી નહીં. આખરે એક દિવસ અચાનક જ કોમલ એ રાધા ને કહ્યું કે તેને બોલાવવામાં આવી છે. રાધા ને પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે એક અઠવાડિયામાં જવાબ આવી જશે પરંતુ આજે દસ દિવસ