ઉર્મિલા - ભાગ 10

  • 704
  • 355

દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક્તિ છે" નો અર્થ તે સમયે અનુકૂળ લાગ્યો નહોતો, પણ મનોમન બંને જાણતા હતા કે આ પહેલી પરીક્ષા હતી."મૂકી દેવું... પણ શું?" ઉર્મિલાએ તળિયેથી ઊંડું પ્રશ્ન પૂછ્યું."શું તું ભવિષ્યનો ત્યાગ કરવા તૈયાર છે? કદાચ આ સંકેત છે કે આપણું અહંકાર, આપણું ભય, અથવા કંઈક આપણું પોતાનું એવું છે જેને છોડવું પડશે," આર્યને શાંતિપૂર્ણ પણ ગંભીર અવાજમાં કહ્યું.દરવાજા પર હાથ મૂકતા જ, એક ગાજતો અવાજ પૂરા મહેલમાં પ્રસર્યો. દરવાજાના આસપાસનાં શિલ્પો અચાનક જીવંત થઈ ગયા હતા. તે ભવ્ય શિલ્પો, જે માત્ર કલ્પનાના ભાગરૂપ હતા, હવે જાણે ચાલવા, નિહાળવા, અને અટકાવવાનો પ્રયાસ