સંઘર્ષ - પ્રકરણ 22

  • 400
  • 2
  • 158

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨૨ – રાજકરણનો અચંબો!   ‘મહારાજ!’ રાજકરણના ગળામાંથી માંડમાંડ શબ્દ નીકળ્યો, ‘આપે મને આપની આ કૃતજ્ઞતાથી એટલો બધો ગદગદ કરી દીધો છે કે આપનો આભાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. મેં જે ઈચ્છા પણ નહોતી કરી એ તમે મને આજે આપ્યું છે. હું અત્યારે તો આપને આ એક જ વચન આપીશ કે હું આજે ભલે આપનો મહેમાન બનીને આવ્યો છું, પરંતુ