હોરર ફિલ્મો મોટાભાગે તેમાં દર્શાવાતા હિંસક દૃશ્યોને કારણે ટીકાસ્પદ બની રહેતી હોય છે અને આ પ્રકારની ફિલ્મો પર ભારે બજેટ પણ અપાતું નથી તેને મોટાભાગે તો બી ગ્રેડની મુવીઝ જ માનવામાં આવે છે.જો કે હોલિવુડનાં કેટલાક ઉત્તમ ડિરેકટરો અને નામાંકિત બેનરોએ આ જોનરની ફિલ્મો બનાવી છે જે સિનેમાનાં ઇતિહાસમાં શ્રેષ્ટ ફિલ્મો મનાય છે. આ પ્રકારની ફિલ્મોમાં રિંગુને સ્થાન આપી શકાય.ફિલ્મમાં પત્રકાર રેઇકોની કહાની દર્શાવાઇ છે જે પોતાની પિતરાઇનાં મોત બાદ તેની તપાસ કરે છે અને તેને એક વીડિયોટેપ અંગે જાણવા મળે છે જે તેને જોનારને એક અઠવાડિયા બાદ મોતને ઘાટ ઉતારી દે છે.પહેલા તો તે આ વાતને માનતી નથી પણ