અંતરિક્ષની આરપાર - એપિસોડ 6

  • 246
  • 68

અંતરિક્ષની આરપાર એપિસોડ - 6 આજ થી લગભગ 35 વર્ષ પહેલાં ની આ વાત છે. ગુજરાત રાજ્ય નાં પંચમહાલ વિસ્તાર ની બનેલ ઘટના છે.એક યુવાન હેન્ડસમ છોકરો જેની ઉંમર લગભગ 25-26 વર્ષની લાગે,  તે પોતાની બાઈક પર સવાર થઈ  ને પોતાના ઘરે જઈ રહ્યો હતો.  તે જી ઈ બી માં કર્મચારી તરીકે  સરકારી ફરજ બજાવતો હતો.  જોનારા સૌ ને પ્રથમ નજરમાં ગમી જાય એટલો સરસ સાથે સાથે દેખાવમાં શાંત અને સંસ્કારી વર્તાતો હતો. તેની નોકરીનો સમય બપોરે 11:00 વાગ્યાં થી સાંજે 6:00 વાગ્યાં સુધીનો હતો.  કુંવારો હોવાથી પોતે એકલો જ રહેતો હતો. તેની સાથે સગા સંબંધી કોઈ રહેતા ન હતા. તેનું નામ હતું