ગ્રહણ - ભાગ 5

  • 510
  • 208

અનાહિતાનું સ્કુલ પરફોર્મન્સ આપણે આગળ જોઈ ગયા કે, અનાહિતા જીદ્દી હતી મમ્મી આગળ નાની નાની વાતની જીદ્દ કરતી હતી.અનાહિતા હવે સમજદાર થ ઈ ગઈ હતી.તેનું અભ્યાસનુ પરફોર્મન્સ કેવું રહે છે તે આપણે હવે જોઈએ. અનાહિતા: મમ્મી મારી આંખો ખુલી એટલે હું તારી પાસે સીધી આવી. તને શોધતી શોધતી. નિવેદિતાજી: અરે...મારા દિકરા તને તારી ભૂલનો અહેસાસ થયો એ જ મારા માટે ઘણું છે. ચાલ તુ રડ નહીં ફ્રેશ થઈ જા. આજે તો તને ભાવતી રબડી ને પૂરી બનાવ્યા છે. અનાહિતા:રબડી પૂરી... ઓહ મમ્મી યુ આર સો સ્વીટ.. નિવેદિતાજી: પહેલા હાથ મો ધોઈ લે પછી ફટાફટ બેસી જા... અનાહિતા: હા...મમ્મી મારાથી રાહ