એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી...

  • 324
  • 96

શ્રી સાધના શૈક્ષણિક સંકુલ ~ પ્રવાસ ની યાદી...2024/25પ્રવાસ ની શુભ શરૂઆત તારીખ:-18/12/2024 બુધવાર(સાંજે) અમે શ્રી નવયુગ શૈક્ષણીક સંકુલ (જુવાનગઢ)તારીખ:-19/12/2024 ને ગુરુવારે સવારે પેહલું સ્થળ બહુચરાજી મંદિર વેહલી સવારે શુભ દર્શન કરેલ ત્યારબાદ સવાર નો નાસ્તો કરેલ...ત્યાંથી નીકળતા પેહલા અમારા સંસ્થા નાં ટ્રસ્ટી શ્રી રામદે સર એ બધા બાળકો ને બેસાડી સ્થળ વિષયક અને અન્ય માહિતી આપી સૂચન કરે...અને ત્યાંથી નીકળી સીધા મોઢેરા સૂર્ય મંદિર અને સુર્ય કુંડ નાં દર્શન કરેલ...અને તે મંદિર કોણે બંધાવ્યું ક્યારે બંધાવ્યું એનું આખું ઈતિહાસ થી બાળકો માહિતગાર થયા અને ત્યાં નાં લોકો અને ત્યાં નાં વિદેશી લોકો સાઉથ કોરિયા અને મેક્સિકો નાં લોકો સાથે બાળકો