રહસ્ય,રહસ્ય અને રહસ્ય

  • 190

આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છે જે આપણને એ યાદ અપાવે છે કે કંઇક વસ્તુ આપણી પકડની બહાર છે.રહસ્ય આપણને હંમેશા ધ્રુજાવી દેતું હોય છે.આથી રહસ્યકથાઓ હંમેશા આપણને ગમતી હોય છે.શેરલોક હોમ્સ કે એવા જાસુસો ક્યારેય જુના કે વાસી થતાં નથી.તેવામાં આજે આપણી આસપાસનાં વિશ્વમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની આસપાસ રહસ્યનું આવરણ ચઢેલું હોય છે દા.ત.આજે પણ આપણે સુભાષબાબુનાં મોતનું રહસ્ય શોધી શક્યા નથી હાલમાં એક બાબાની ચર્ચા થઇ હતી અને કહેવાયું હતું કે તે અસલમાં સુભાષ બાબુ હતાં પણ તે વ્યક્તિ પણ મોતની નિદ્રામાં પોઢી ગઇ હોવાને કારણે આપણે એ સત્યથી