ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 8

આનંદ બક્ષી આનંદ બક્ષી આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડમાં તેમનું પ્રદાન અદ્વિતિય રહ્યું છે તે સ્વીકારવું પડશે. આનંદ બક્ષીના મૃત્યુને ઘણાં વર્ષ થયાં છે તેમ છતાં તેમના ગીત આજે પણ એટલા જ તરોતાજા લાગે છે. સૌ કોઇએ આનંદ બક્ષીની સફળતા જોઇ છે  પરંતુ તેમનો સંઘર્ષ જોયો નથી. શરૂઆતથી વાત કરીએ તો આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડીમાં પોતાના પૂર્વજોના ઘરમાં થયો હતો. તેમના માતાનુ નામ સુમિત્રા બાલી અને પિતાનુ નામ મોહનલાલ વૈદ બક્ષી હતુ. પોતાના પુત્રને તેમણે આનંદ બક્ષી નામ આપ્યુ હતુ.  આનંદ બક્ષીએ પોતાના લખેલા ગીતો દ્રારા બોલીવુડને માલામાલ કરી દીધું હતુ. આનંદ બક્ષી ૧૦ વર્ષના હતા ત્યારે તેમની માતાનુ