ફરે તે ફરફરે - 53

ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમને બહુ ઉંચે ચડવામા ફેર ચડે છે ચક્કર આવે છે એટલે અમે બે જઇએ છીએ" “તું પુછવા આવ્યો છે કે કહેવા ? અટલા નાના છોકરાવ ને એકલા મુકીને આવી જાત્રાએ જતા 'આનો'જીવ કેમ ચાલ્યો? આ તો વળી જમનોત્રી છે જમ જેવી  પાછા નો આવ્યા તો ? હે મારા વ્હાલા આ હરખના ડોડીયાનુ રક્ષણ કરજો લ્યો,હવે જાવ છો તો વાંકા વળો એટલે આશિર્વાદ આપી દઉં" ચાર ધામના ચકરાવાની ઓગણીસ વરસ પહેલાની 'રીલ' પુરી થઇ એટલે સફાળો જાગી ગયો...સવારના પાંચ વાગ્યા હતા .મેં કાગળ પર લીસ્ટ બનાવવાનુ ચાલુ કર્યુ ...ને યાદ