એક અનુભવ - પાર્ટ 3

સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી ને જોર જોર થી બોલવા લાગી હું તેની ટેકનીક કેટલીક હદે સમજી ગઈ હતી,મેં એને કીધું કે ચાલ પોલીસ પાસે આનું નિરાકરણ કરીએ.તેનો અવાજ ઢીલો પડ્યો ને કહેવા લાગી કે હું શું કામ પોલીસ જોડે જવું ? ખરે ખર જુહુ બીચ પર મુંબઇ પોલીસ ની આ વ્યવસ્થા ખુબજ સારી છે તમને લાગે કે કોઈ તમને છેતરી રહ્યું છે કે હેરાન કરી રહ્યું છે તો ૫ મિનિટ માં તમે પોલીસ ને બોલાવી શકો છો ત્યાં પોલીસ હાજર જ હોય છે ખેર ફરી મેં એને ૨૦૦ રૂપિયા આપ્યા હવે તે