કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1

  • 1.6k
  • 458

કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ આ વાત છે કાવ્યા અને કૃણાલ નાં કોલેજ સમય નીકૃણાલ એક નાનકડાં ગામમાં થી ધોરણ ૧૨ કોમર્સ પાસ થયેલ હતોઆખું ગામ અને પરિવાર નું નામ ઊજળું કર્યું હતું કૃણાલ ને નાનપણ થી ભણવા નો ખૂબ શોખ રહ્યો હતોચાર ભાઈ ઓ માથી સૌથી નાનો ભાઇ એટલે કૃણાલકૃણાલ તેના માતા અને પિતા અને ત્રણે મોટા ભાઈ નોખૂબ લાડકવાયો હતો અને આખા ગામમા કૃણાલ હોશિયાર અને બધા નો વહાલો હતોકૃણાલ નું ગામ ખૂબ નાનકડું હતું એટલે ગામના કુલ ૬૦-૭૦જેટલા ઘર હતા અને નાનકડું ગામ એટલે બધા ખૂબ હળી મળીને આનંદ કરતાંસૌ સાથે મળીને રહેતાકૃણાલ તેના ગામ નો પેહલો છોકરો હતો જેને