રસ્તો દેખાતા આગળ વધી લોકો અથડાઈ ને ચાલતા હતા. ઘણાં લોકો ફોટો લેવામાં રસ્તા ને રોકી ઊભાં હતા જેમ તેમનું ફોટો સેસન પત્યું અટલે આગળ ચાલી ફૂટપાથ પરથી નીચે ઉતરી દરિયા તરફ આગળ આવી અંધારું થવામાં હવે થોડીજ વાર હતી, ખુબજ પબ્લિક દરિયા નજીક ઉભી હતી કોઈક રમતું હતું તો કોઈ સેલ્ફી લેતું હતું તો કોઇ સાંજ ની વોક લઈ રહ્યું હતું, નાના નાના છોકરાં ઓ માટે રમકડાં લઇ ચારે બાજું ફેરિયા ફરી રહ્યા હતા. મારી નજર ડૂબતાં સૂરજ પડી વાહ આ જ એક મન લુભાવતું હતું સૂર્ય ના કિરણો દરિયા પર પડતાં હતા આ સુંદર નજરાંને મન ભરી ને