આ કોઇ સ્ટોરી નથી પણ મારો એક અનુભવ છે જે તમારી સાથે શેર કરી રહી છું. આજે ઘણા સમય પછી કઈક લખાવાનો વિચાર આવ્યો, જે અનુભવ્યું તે જ સાદી ભાષા મા જણાવી રહી છું આશા રાખું છું કે તમને ગમશે. કોઇ સ્પેશિયલ ભાષા નથી વાપરતી કોઇ લેખક જેમ વાક્યો પણ નથી ગોઠવતી બસ લખું છું કારણ કે મને મારા વિચારો લખવા અને શેર કરવા મને ગમે છે . અમદાવાદ થી ૧૧ વાગ્યા ની ફ્લાઇટ મા હું મુંબઇ આવી રાત્રે પછી ૨ વાગ્યા ની ફ્લાઇટ મા ઇજિપ્ત જવાનું હતું એટલે ૧૦ કલાક માટે હોટેલ રૂમ બૂક કર્યો ને ત્યાં પહોચી થોડો