"મનુષ્ય અવતાર" બધાના જીવનનો એક એવો પ્રશ્ન જેનો જવાબ ગોતવામાં જ ઘણાનું જીવન નીકળી જતું હોય છે, " આપણને જીવન મળ્યું તો જીવન માં આપડે શુ કરવાનું, કઈ વસ્તુ માટે બન્યા " વગેરે જેવા પ્રશ્નો દરેક માણસને હોવાના. બધી વસ્તુ આપડી આસપાસ જ છે બસ એ જોવાની નજર કેળવવાની છે, હવે આમના માટે કોઈ કેળવણી લેવાની જરૂર નથી અને હા ઘણી વસ્તુઓ એવી છે જેને ફક્ત અનુભવી શકાય છે જોવાની ee ક્ષમતા કદાચ આપણને મળી નથી. આપણે કઈ વસ્તુ માટે બન્યા એનો જવાબ જ એ