લાગણીની વાવણી..

  • 406
  • 1
  • 182

બધા જદુઃખોની એકમાત્ર દવા,એટલે મનગમતી વ્યક્તિસાથે થોડી વાતો !!જેટલું એકબીજાનુંધ્યાન રાખશો ને સાહેબ,સંબંધ એટલો જ મજબુત બનશે !અગર કોઈ વાત વાતમાંતમારા પર ગુસ્સો કરે છે,તો ખરેખર એ દિલથીતમારી ચિંતા કરે છે !!અમુક લોકો પૈસાથીભલે ગરીબ હોય,પણ તેઓ દિલથી બહુઅમીર હોય છે !!!દરેક વર્ષ જતા જતાબે વાત સમજાવતું જાય છે,કોઈ #Permanent નથી નેજીવન આગળ વધતું જાય છે !!દરેક વ્યક્તિમાંકંઇક ગમવા જેવું હોય છે,બસ આપણને એ શોધતાઆવડવું જોઈએ !!અત્યારના લોકોવ્યક્તિના સ્વભાવ કરતા,પૈસા અને તેના હોદ્દાનેવધારે માન આપે છે !!સુધારી લેવાનીદાનત હોય ને સાહેબ,તો ભૂલમાંથી પણ ઘણુંબધું શીખી શકાય છે !!મગજ ભલેદિલથી બે વેંત ઉંચે હોય,પણ દિલથી બનતા સંબંધોસૌથી ઊંચા હોય છે !!આપણી