भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते ।प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुकृञ्करणे ॥शङ्कराचार्यरचित चर्पटपञ्जरिकास्तोत्रम् – ३હે મૂર્ખ, ગોવિંદ નું ભજન કર ( ભજન એટલે ભગવાનના વિચારો ઘેર ઘેર લઇ જા ) તારું મન ભગવાનમાં લગાવ. ગોવિંદની પૂજા એટલે ભગવાનની ભક્તિ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે ‘ડુકૃઞ્કરણે’ જેવાં વ્યાકરણનાં સૂત્ર (તારી) રક્ષા કરશે નહિ. ‘ડુકૃઞ્કરણે’ એ સંસ્કૃત વ્યાકરણનું એક ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે "( कर्वव्य) કરવું". વ્યવહારમાં આ ક્રિયાપદનો ઉપયોગ સામાન્ય રીતે જોવા મળતો નથી. મતલબ કે તેના માટે સમય અને બુદ્ધિ વાપરવી તે કંઈક અંશે નિરર્થક છે. વ્યાકરણના શીખનારાઓએ ક્રિયાપદનો અર્થ અને હેતુ યાદ રાખવા માટે