વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે : સમય

  • 274
  • 74

કહેવાય છે કે જો તમારે કોઈને કામ સોંપવું હોય તો જે વ્યકિત ૧૭ કામ કરતી હોય તેને કામ સોંપજો, જેની પાસે બિલકુલ કામ ન હોય તેવી નવરી વ્યકિતને કામ ના સોંપતા નવાઈ લાગે તેવી અને કટાક્ષ ભરેલી વાત લાગે આ તો  તેમાં ભારોભાર સચ્ચાઈ છે. જેની પાસે કરવા માટે સત્તર કામ હશે, તે વ્યક્તિને પોતાના સમયનું મૂલ્ય હશે, તેથી તમે ભરોસો રાખીને પોતાનું કામ તેને સોંપી શકો, જયારે જે વ્યકિત એકદમ નવરી ધૂપ હશે તેના માટે સમય કોઈ વિસાતમાં નહી હોય. તેથી તેને કામ સોંપવામાં પૂરેપૂરું જોખમ! કદાચ તમારું કામ ના પણ થાય ! (મોટે ભાગે ના જ થાય.) ભારતના