મેડોનાની મૂર્તિએ સતત ચાર દિવસ સુધી આંસુ સાર્યા હતા....

  • 628
  • 210

આપણે આજે ઉન્નત ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ  અને આ ટેકનોલોજીને બળે મોટાભાગનાં પ્રશ્નોનાં ઉત્તર મેળવીએ છીએ તેમાંય કોમ્પ્યુટરની ક્રાંતિએ તો માનવીને સર્વજ્ઞ બનાવવાની હદ સુધી પહોચાડ્યો છે પણ તેમ છતા પ્રકૃત્તિમાં બનતી કેટલીક ઘટનાઓના સવાલનો જવાબ માણસને મળતો નથી અને તે તેના ઉત્તર શોધવાના પ્રયાસો કરે છે પણ તેને એ ઉત્તર મળતા નથી.વિશ્વમાં કેટલીક ઘટનાઓ એવી બની છે જેનો ઉત્તર હજી આજે પણ મળ્યો નથી.અમેરિકાની એક મહિલા ગર્ભવતી હતી તે દરમિયાન તેને એટલી પીડા ઉપડી કે તેનાથી એ સહન થતું ન હતું અને તે ઇશ્વરને આ પીડામાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરતી હતી તે દરમિયાન તેના ઘરમાં મેડોનાની મૂર્તિની આંખમાંથી