હોલિવુડની હોરર ફિલ્મો અને તેની કમનસીબીઓ

  • 616
  • 1
  • 200

ફિલ્મો તો હંમેશા મનોરંજન કરનાર સાબિત થતી જ હોય છે પણ સાથોસાથ ફિલ્મોની કથા પણ એટલી જ રસપ્રદ બની રહેતી હોય છે અને આથી જ ક્યારેય મેકિંગ ઓફ ફિલ્મ તરીકેની ડોક્યુમેન્ટ્રી રજુ કરવાની પ્રથા જોવા મળે છે.કેટલીક ફિલ્મો એવી હોય છે જે બને છે ત્યારથી જ મુસીબતોને લઇને આવતી હોય છે જે તેની રિલીઝ થતા સુધી ચાલે છે.રિલીઝ થયા પછી પણ તેની મુસીબતોનો અંત આવતો હતો તેને આપણે કમનસીબી જ કહી શકીએ.પાકિઝા અને લવ એન્ડ ગોડ જેવી ફિલ્મો એ પ્રકારની ફિલ્મો હતી જેણે અનેક મુસીબતો સહન કરી હતી અને તે મહામહેનતે પરદા પર રજુ થઇ હતી.હોલિવુડની પણ કેટલીક ફિલ્મો એવી