નામના વગરનું કામ.

  • 630
  • 238

નામના વગરનું કામ. એક ગામમાં એક બાંધકામનું  નું કામ ચાલતું હતું. શેઠ અને ઠેકેદાર એક ઝાડ બીજા ભાઈઓ સાથે બેઠા હતા. એવામાં થોડી વારમાં ચાય  આવી અને ઠેકેદારે સહજભાવે કહી દીધું કે જ્યારથી બાંધકામ શરુ  થયું ત્યારથી અહી સર્વને ચાય પીવડાવું.છુ. જ્યા જ્યા મારું બાંધકામ ચાલે ત્યાં મારી આદત મુજબ કરું છુ.  હવે આ વાત સાંભળી અને શેઠને લાગી આવ્યું  એને થયું કે મારા હાથની  નીચે ઠેકેદાર કામ કરે. મારું કામ મારા મારી જગ્યા અને  મને આવી રીતે કહી  જાય તો કેમ ચાલે?.  શેઠે પોતાના માણસો બોલાવી અને પ્રેમથી કીધુ “એ ભાઈ આવતીકાલથી છે ને હવે આપણા દૂધની ચા બનાવવાની