બંધારણ દિવસ

  • 808
  • 242

                    બંધારણ દિવસ (સંવિધાન દિવસ )                      ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. આ વખતે 26 નવેમ્બર ભારતમાં બંધારણ સ્વીકારના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ભારત 10મો સંવિધાન દિવસ ઉજવશે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારને પ્રોત્સાહન આપે છે. બંધારણ એ ભારતના લોકશાહી, બિનસાંપ્રદાયિક અને સમતાવાદી