ચોરોનો ખજાનો - 71

  • 990
  • 554

               જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથે રહેલો બીજો અંગ્રેજ તો ડરના માર્યા થરથર ધ્રુજી રહ્યા હતા. અચાનક જ રિચાર્ડની નજર પેલા અર્ધમર્યા લોકોમાંથી એક ઉપર જાણે ચોંટી ગઈ. તેઓમાં એક વ્યક્તિ તેના પોતાના સાથી ડેવિડ જેવો જ દેખાઈ રહ્યો હતો. રિચાર્ડને શંકા તો થઈ પણ તેમ છતાં તે નીરખી નીરખીને જોવા લાગ્યો.           તેમનો જ એક સાથીદાર કે જેને તેઓ પેલા કાદવ કીચડ વાળા દલદલમાં એકલો છોડી આવ્યા હતા. પણ આ શું..! ડેવિડ તેમની સામે ધમપછાડા કરતો ઊભો હતો. તેના શરીરે પણ કાદવ લાગેલો હતો જે એકદમ તાજો જ દેખાઈ રહ્યો હતો. ઠેરઠેર