પ્રેમ થાય કે કરાય? ભાગ - 24

  • 1.3k
  • 922

લગ્નમાનવીની નજર પેપરમાં આપેલી એક જાહેરાત પર પડે છે."વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષો માટે લગ્ન નોંધણી વિષયક. જીવનનાં અંતિમ પડાવ પર એકલતાથી જીવતા સ્ત્રી અને પુરુષો માટે પસંદગી મેળો રાખેલો છે. વધુ માહિતી માટે..."માનવી જાહેરાત જોઈને તેનાં મનમાં તેની મમ્મીનો વિચારો આવે છે."મમ્મી તારે લગ્ન કરવા છે?""મનુ... શું બોલે છે તું એનું તને ભાન છે?" નીતાબેન ગુસ્સામાં બોલે છે."એટલે મારો કહેવાનો એ મતલબ નથી. જો કાલે ઉઠીને મારા લગ્ન થાય તો હું તો પરણીને સાસરે જતી રહીશ. પછી ઘરડા ઘડપણમાં તારી સેવા કોણ કરશે? તું એકલી કેવી રીતે પાછળની જિંદગીનો સમય પસાર કરીશ. આમ પણ જો આજકાલ ઘણાં વિધુર પુરુષો