શ્રાપિત પ્રેમ - 19

  • 874
  • 526

" રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી તેમના જેલ માં બેસીને વાતો કરી રહ્યા હતા અને એ કદાચ અને તેના જીવનની વાતો બતાવવાના હતા પરંતુ તેને પહેલા જ એક સિપાઈ એ આવીને કહ્યું હતું.રાધા અપલક તે સિપાઈ તરફ જોવા લાગી કારણ કે તેને તેની વાતો ઉપર વિશ્વાસ જ આવતો ન હતો. તેને મળવા માટે કોણ આવ્યું હશે એ તેના માટે સૌથી મોટો સવાલ હતો." મને લાગે છે તમે ભૂલથી મને કહી દીધું છે કે કોઈ આવ્યું છે કારણ કે મને મારવા માટે કોઈ નથી આવવાનું."" તારુ જ નામ રાધા મયંક ત્રિવેદી છે ને? જલ્દીથી ત્યાં આવી