“ એ તો છે હો વીણા " ડો .મલ્હોત્રા બોલ્યા .સફાઈ કર્મીઓ એ બધું સાફ સફાઈ કરી અને અંતે આખોય ક્લાસ રૂમ ધોયો ." સર...... મેડમ ..... થઈ ગયો સાફ આંખો રૂમ . હવે અમે જઈએ " એક સફાઈ કર્મી બોલ્યો ." હા જાઓ તમે , આ બધી બુક્સ ને બધી થીસીસ ના પેપર અમે મૂકી દઈશું " ડો .મલ્હોત્રા બોલ્યા .બધા સફાઈ કર્મીઓ ચાલ્યા ગયા ." ચાલ વીણા , તું આ થીસીસ ના પેપર સરખા કરી ને મૂકી દે ત્યાં સુધી માં હુ આ બુક્સ શેલ્ફ માં મૂકી દઉં છું . " ડૉ .મલ્હોત્રા બોલ્યા " હા " ડો .વીણા