પ્રેમતૃષ્ણા - ભાગ 12

  • 792
  • 466

“ એમ “ આરવી બોલી .“ હાં તો વળી ને , આ એન્યુલ ડે તો બધા યાદ રાખશે “ અવની ડેકોરેશન કરતા કરતા બોલી .“ છેલ્લા ૯ વર્ષ થી તું જ દર વર્ષે ડેકોરેશન કરે છે અને અફલાતૂન ડેકોરેશન કરે છે એમાં શું આ વર્ષે પણ એવું જ ડેકોરેશન હશે ને “ આરવી બોલી .“ ના આ વર્ષે બધું તદન અલગ હશે તું ખાલી જો જે ને “ અવની ઉત્સાહ સાથે બોલી .“ ઓકે , હવે તો મારે પણ જોવું છે કે અમારા ડો. અવની કેવુંક ડેકોરેશન કરે છે " આરવી હસતા હસતા બોલી .અહી કોલેજ રોજ રાબેતા મુજબ ચાલુ