કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગામડા માં શિયાળા નો દિવસ કેવો જાય છે..... તો ચાલુ કરીયે. ઘણી દૂર વસેલું નાનું અને સુંદરતા થી ભરપુર શિવપુર નામ નું ગામડું હતું , એ ગામડા માં જાણે ભગવાને special પ્રકૃતિ ની વર્ષા કરી હોય તેવું લાગતું.ચારે બાજુ બરફ ની જેમ લીલોતરી છવાયેલી હતી , જેટલું તે ગામડું સરસ હતું ત્યાંના રેહવસિયો પણ એટલા જ સરસ મજા અને પ્રેમાળ સ્વભાવ ના હતા. ગામડા માં ૧૦૦ જેટલા પરિવાર રહેતા હતા, બધા જ એક બીજા ને સારી રીતે બોલાવે અને માન આપે , સાદા માણસો હતા