પ્રેમતૃષ્ણા - ભાગ 10

  • 830
  • 546

“ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છોકરી ડો.મલ્હોત્રા ના સાથે બેસી ને લેપટોપ મા કામ કરી રહી હતી “ ભૂમિ બોલી .“ તો એમાં શું ... “ ખુશી એ પૂછ્યું .“ એ લેપટોપ ડો.મલ્હોત્રા નું હતું અને એ લેપટોપ મા કોલેજ ની બધી મેટેરિઆ મેડીકા ના ડિપાર્ટમેન્ટ ની ઇન્ફોર્મેશન હતી અને બધા થી મોટી વાત તો એ કે તે લેપટોપ ખોલવા માટે તેણી એ ડો.મલ્હોત્રા ને પાસવર્ડ પણ ના પૂછ્યો અને પોતે જ સીધો પાસવર્ડ નાખી લેપટોપ ખોલી ને કામ કરવા બેસી ગઈ બોલ “ ભૂમિ બધી વાત કહી રહી ....“ એવુ