શ્રાપિત પ્રેમ - 18

  • 814
  • 438

વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે તે વાત આખા જેલમાં ફેલાઈ ગઈ હતી. રાધા ની કોમલ થી એ વાતની પણ જાણકારી મળી કે બાળક ૯ મહિના પહેલા જન્મ્યું હતું એટલે તેને ૧૫ દિવસ સુધી કાચની પેટીમાં રાખવામાં આવશે.રાધા ને એ પણ ખબર પડી કે તે એક છોકરી હતી એટલે કે વિભા એ એક છોકરીને જન્મ આપ્યો હતો. વિભાગ ની તબિયત ઠીક હતી પરંતુ કદાચ ૨૦ થી ૨૫ દિવસ વધારે હોસ્પિટલમાં રહેવું પડશે કારણ કે બાળક હજી કાચની પેટીમાં હતું. સરકારી ખર્ચે તેને શહેરમાંથી સૌથી સારા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. રાધા એ વાત જાણીને