બોલો કોને કહીએ

હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરીના લગ્ન માટે પાત્ર જલ્દી નથી મળતું.મેં જવાબ લખ્યો કે -"બધું બરાબર હોય, પૂરો આત્મવિશ્વાસ હોય અને એકલી.મુલાકાત વખતે કોઈ અણછાજતું વર્તન ન કર્યું હોય તો પણ ક્યારેક છોકરી વાળા બીજે ક્યાંક વાત ચાલતી હોય એની રાહ જોવામાં સમય કાઢી નાખે છે. છોકરી ને ઘેર મુલાકાત દરમ્યાન કોઈ વધુ પડતો સ્પષ્ટવક્તા ન જ બને. આ બધું એક નાતમાં એક રીતે વિચિત્ર છે તો બીજી જ્ઞાતિઓમાં બીજી રીતે.છતાં, જેને જોવે એને હા જ પાડી દેવી બે માંથી એકેય પક્ષે હિતાવહ નથી. આખી જિંદગી કાઢવાની છે. ખાલી તૈયાર થઈ રિસેપ્શન માં ઊભી