જીવન ચોર...ભાગ 1 ( ભૂખ)

  • 3k
  • 2
  • 1k

ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો રૂપિયાનો હાર લઈ ને ભાગ્યો .. પકડો... ( આસપાસ ના બધા લોકો ચીસ સાંભળી ને ભાગ્યા...)પણ એ પકડાયો નહિ.. સ્ફૂર્તિ અને ઝડપ બન્ને એનામાં નાનપણથી હતા.. પળ વાર માં અંધારા માં અદ્ર્શ્ય થઈ ગયો...)......                             મનઝરુખા જ્વેલ્સ ની દુકાન માં પહોચી .. બીજે દરવાજે થી ભોંયતળિયે પહોચી ગયો..ચોરેલો હાર એને હીરજી ભાઈ ના ટેબલ પર મૂક્યો.. હીરજી ભાઈ એ હાર ઉપાડ્યો .. હાથ થી વજન કર્યું.. અને ખંધુ સ્મિત કરી એને કહ્યું : જીવન, કોઈ મોટી માયા નો જીવ