નિલક્રિષ્ના - ભાગ 13

  • 624
  • 170

આ બાજુ હેત્શિવાની બોટ ભયાનક તૂફાનમાંથી તો નિકળી ગઈ.પરંતુ એ વસ્તુ કોઈ જ જાણતું ન હતું કે,સમુદ્રની આ કંઈ જગ્યાએ પહોંચી ગયા હતાં.પરંતુ જે હવે મુસીબત ઉભી થવાની હતી એ વધુ ખોફનાક હોય એવું લાગી રહ્યું હતું.આ સમુદ્રી જંગલમાં બોટ એવી જગ્યાએ ફસાઈ હતી કે,ત્યાંથી એનું નિકળવું અશક્ય હતું.ત્યાંથી આગળ જવાનો રસ્તો સાવ બ્લોક જ થઈ ગયો હતો.તેથી બધાં પ્રાણીઓ પોતાના વિશાળ સ્વરૂપ ફરી ધારણ કરી બોટલમાંથી બહાર નિકળીને એ સમુદ્રી જંગલની સારી જગ્યા શોધી છુપાઈ રહ્યાં હતાં.પરંતુ રેતમહેલ વગર બધાં જીવોની સુરક્ષા અસંભવ હતી.કેમ કે,બીજા દરિયાઈ જળચર પ્રાણીઓ અને રેતમહેલના પ્રાણીઓ વચ્ચે ઘણો ફેર હતો.    આ અરબ સમુદ્રના જંગલમાં