ચોરોનો ખજાનો - 70

  • 900
  • 1
  • 478

                            मेंढक           સિરત ઉદાસ મને નદીનાં કિનારે આવીને ઊભી રહી. તેના મનમાં અત્યારે ડેની સાથે વિતાવેલી પળો ઘૂમી રહી હતી. જ્યારે તે પહેલીવાર તેની હવેલીમાં ડેનીને મળી હતી અને તેના માણસો ડેનીને માર મારી રહ્યા હતા તેમ છતાં ડેની એકધારી નજરે તેને જ જોઈ રહ્યો હતો. તે બનાવ કે પછી તેઓ બંને એકબીજાની સાવ નજીક આવીને એકબીજાને કિસ કરવા માટે તૈયાર થયા હતા તે બનાવ. તો વળી ક્યારેક ખુશીમાં ને ખુશીમાં તેણે ડેનીને બાથ ભરી લીધી હતી તે ક્ષણ. તો વળી ક્યારેક ડેની ગુસ્સામાં તેને છોડીને જઈ રહ્યો હતો તે