અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.

  • 564
  • 1
  • 212

*ફરજીયાત વાંચવુ આ એક મિત્ર ને નહી પણ અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.* *મિત્રતા માટે* *-એક વ્યક્તિ કે જે નિયમિતપણે કુટુંબની સભાઓમાં ભાગ લેતો હતો , તેણે અચાનક કોઈ પણ કારણ વિના , ભાગ લેવાનું બંધ કર્યું .**-થોડા અઠવાડિયા પછી , એક ખૂબ જ ઠંડી રાતે , તે ગૃપના એક વડીલે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું .**-તેમણે તેણે ઘરમાં એકલો ફાયર પ્લેસની સામે બેઠેલો જોયો .ત્યાં એક તેજસ્વી આગ સળગી રહી હતી .**-તે માણસે વડીલનું સ્વાગત કર્યુ .**-ત્યાં એકદમ નીરવ શાંતિ હતી .બંને માણસો ફાયરપ્લેસમાં સળગતા લાકડાઓમાંથી નીકળતી જ્વાળાઓ જોઈ રહ્યા હતા ‌.**થોડી મિનિટો પછી , વડીલે એક