ડિજિટલ કોન્ડોમ

  • 570
  • 202

જર્મન કંપનીની દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશન યુઝર્સની પ્રાઈવસીની સુરક્ષિત કરશેડિજિટલ કોન્ડોમ યુઝર્સની અંગત ક્ષણો રાખશે ગુપ્તભારત સહિત વિશ્વના ૩૦ દેશોમાં જર્મન કોન્ડોમ કંપની એપ્લીકેશન કેમડોમ ઉપલબ્ધ છે આધુનિક ટેક્નોલોજીના જમાનામાં પ્રતિદિન કંઈને કંઈ નવું સંશોધન કરવામાં આવતું હોય છે. જેમાં અનેક સંશોધન તો એવા હોય છે જે ખરેખર અચરજ પમાડે તેવા હોય છે. આવું જ એક નવાઈનું સંશોધન તાજેતરમાં પ્રકાશમાં આવ્યું છે. જેનું નામ છે કેમડોમ એટલે કે ડિજિટલ કોન્ડોમ ! જેવું નામ છે તેવું જ કામ આ એપ્લિકેશન કરે છે. આ એપ્લિકેશન યુઝર્સના ડેટા અને પ્રાઈવસીને એટલે કે અંગત ક્ષણોને જાહેર થતાં બચાવે છે. આજના આધુનિક યુગમાં યુઝર્સ ડિજિટલ