કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 120

  • 2k
  • 2
  • 1.2k

"મિસ્ટર તમે આ ક્લાસના જ વિદ્યાર્થી છો ને..?" ક્લાસરૂમમાં હાજર તમામ વિદ્યાર્થીઓ પ્રોફેસર સાહેબની આ વાત ઉપર હસી રહ્યા હતા..દેવાંશને આ ટીખળ નહોતી ગમી પણ પોતાની ક્લાસરૂમમાં સતત ગેરહાજરીની સજા તે ભોગવી રહ્યો હતો..તે સફાળો ઉભો થઇ ગયો અને, "જી સર" બોલી ઉઠ્યો.."ઓકે ઓકે સીટ ડાઉન.." પ્રોફેસર સાહેબ બોલ્યા અને દેવાંશ બેસી ગયો પરંતુ પ્રોફેસર સાહેબની એ ટીખળની દેવાંશના દિલો દિમાગ ઉપર બહુ ઘેરી અસર પડી..તેણે મનોમન નક્કી કર્યું કે આ વખતે ક્લાસમાં ફર્સ્ટ આવીને બતાવી દેવું છે....હવે આગળ...એક પછી એક ત્રણ લેક્ચર પૂરા થઈ ગયા.વીસ મિનિટની બ્રેકમાં કેન્ટીન ઉભરાઈ જતી હતી.બધાની સાથે સાથે દેવાંશ પણ ક્લાસરૂમની બહાર નીકળી ગયો.કોલેજની