મૃગજળ

  • 886
  • 1
  • 262

આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જીવન માં થોડી વાર માટે આવે પણ જીવનભર ની સ્થિરતા અનુભવી જવાય, સુકુન - નિરાંત - સ્મિત અને મૌન. આખરે આ એક સર્જન થયું, એનું અહીં જ રહી જવું એવું પણ થયું. બસ આટલું કહેવા માં તો પચાસ શબ્દો થઈ પણ ગયા. ને ક્યારેક એક જ શબ્દ થી ઘણાં વર્ષો નિકળી જાય છે. એ દરેક ની પોતાની વ્યક્તિગત વાત છે, સર્જન કે કળા પ્રકૃતિ ની ઈચ્છા છે પણ એની સાથે જીવવું જાણે આભાસી કે મારા જીવનનું મૃગજળ. આભાસી કહું તો એની સાથે હોવાનો એક કાલ્પનિક વિચાર, પણ