ચમકતી આંખો

  • 2k
  • 446

હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંતુ અમારી કંપનીના કબજા હેઠળ એક બીજો પ્લાન્ટ છે, જે વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે સરકારી કારણથી તે હંમેશા બંધ જ રહે છે, પરંતુ તેના વિશે અફવાઓ ફેલાઈ છે કે ત્યાં ભૂત પ્રેત નો વાસ છે જેના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જેના કારણે ત્યાં જવું કોઈને ગમતું નથી. પ્લાંટની ઇમારત જર્જરિત થઇ ગઇ છે, તેની આસપાસ મોટી, વધુ પડતી વનસ્પતિઓ લીપટાઈ ગઇ છે, જેમાં બારીઓ ધાતુના માળખાં કાટ ખાય છે. તે એક એવું સ્થાન છે જે એવું લાગે છે કે તે ભૂલી જવા