ભીતરમન - 52

  • 724
  • 1
  • 364

તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિતિ સમજી શકું છું. અણધારી કોઈની પણ વિદાય ખૂબ વસમી લાગે છે. પણ કુદરતની લીલા તો કુદરત જ જાણે છે ને! તું એમ વિચાર કે તુલસીનો આત્મા કેટલો સારો હશે કે એણે ક્યારેય કોઈની સેવાની જરૂર જ ન પડી! બસ હવે દુઃખી થયા વગર તું ભગવાનને પ્રાર્થના કર કે એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં શાંતિથી રહે!" અમે બંને થોડા ગંભીર થઈ ગયા હતા. આ ગંભીરતામાંથી બહાર આવવા માટે હું બોલ્યો, "હવે આપણે આટલા સમય બાદ મળ્યા છીએ તો શું રૂમમાં અને રૂમમાં જ બેસસુ? ચાલ થોડીવાર બહાર પણ નીકળીએ!"અમે બંને ફટાફટ