ખંત અને આત્મવિશ્વાસ

  • 594
  • 172

ખંત એક સમયની વાત છે, એક નાના ગામે તળાવની પાસે બે મિત્રો રહેતા હતા: એક હતો ચિત્રકાર અને બીજો કઠિયારો. ચિત્રકાર એ પોતાનું બધું ધ્યાન તેના કલામાં મુકતો હતો; તે રોજ તળાવની પાળે બેસી મગ્ન થઈને તળાવનું ચિત્ર દોરતો. પાણીમાં સૂર્યકિરણોનો ચમકાર, નાનાં મોજાં અને માવજત, એને દોરવા તે કલાકો સુધી ત્યાં બેસી રહેતો. ભૂખ્યો-તરસ્યો ભટકતો પણ પોતાની આ રૂચિમાં સંમગ્ન થઈ રહેતો. તણાં આટલા ઉમદા પ્રયાસો છતાં, તે ચિત્રમાં પાણીનો આ ચમકાર ઝીલાતો નહોતો, અને રોજ એ નવો ચિત્ર દોરતો અને ફાડતો. રોજ એના ચિત્ર દોરવાની ઘેલછાને કઠિયારો નિહાળતો. કઠિયારો ખ્યાલ જ નહોતો કરતો કે તળાવની શાંતિ અને સૌંદર્ય