કેટલાક અદ્‌ભૂત યોગાનુયોગ

  • 556
  • 1
  • 186

સંયોગો એ ઘટનાઓની શૃખંલા હોય છે પણ તેને આમ તો એક સાથે કોઇ સંબંધ ન હોવા છતા તેમની વચ્ચે ક્યારેક ગાઢ સંબંધ હોય છે અને જ્યારે તેમના આ સંબંધને જોડવામાં આવે ત્યારે તેનું રહસ્ય ખુલતું  હોય છે. ફિલિપ્પાઇન્સનાં લોકો સંગીતપ્રેમી છે અને અહી મોટાભાગનાં બારમાંથી સંગીતની ધુનો વાતાવરણમાં પ્રસરતી જ રહે છે.ત્યાંનાં લોકોને સંગીત સાંભળવાની સાથે ગાવાનું પણ પસંદ છે.પણ ક્યારેક આ બાબતો ઘણી ગંભીર બની જતી હોય છે.ફિલિપ્પાઇન્સમાં ફ્રાન્ક સિનાત્રા ભારે લોકપ્રિય હતા પણ એક કરતા વધારે વખત તેમના ગીતો વાગતા હોય ત્યારે હત્યાઓની ઘટના બની છે. ખાસ કરીને ૧૯૬૯માં તેમનું લોકપ્રિય બનેલુ માય વે ગીત આવી જ લોહિયાળ