એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

  • 454
  • 160

ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન કંપની પીક્સેલના યુઝર્સ માટે એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ કરાયુંએન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ થતાં જ સીઆઇઆરટી દ્વારા ચેતવણી અપાઇએન્ડ્રોઇડ ૧૫માં અનેક નવા ફિચર સાથે એન્ડ્રોઇડના કેટલાક વર્ઝનમાં ખામીઓ સામે આવી ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવું સ્ટેબલ વર્ઝન રિલીઝ કર્યુ છે. ગૂગલ દ્વારા યુઝર્સ માટે નવુ વર્ઝન એન્ડ્રોઇડ ૧૫ રોલઆઉટ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સને અનેક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે એન્ડ્રોઇડના નવા વર્ઝન એન્ડ્રોઇડ ૧૫ તેમજ કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી