લવ યુ યાર - ભાગ 67

  • 1.5k
  • 1
  • 942

સાંવરીના મમ્મી સોનલબેન સાંવરીને સમજાવી રહ્યા છે કે, "ધંધામાં પૈસાની જરૂર હોય તો અલ્પાબેન તેમના પોતાના દાગીના હોય તે ગિરવે મૂકી દે તારા દાગીના તારે ગિરવે મૂકવાની શું જરૂર? કાલે ઉઠીને ધંધામાં બહુ મોટું નુક્સાન જશે તો તું તો સાવ હાથે પગે થઇ જઈશ અને હજુ તો તારે આ છોકરાને મોટો કરવાનો છે અને ભણાવવા ગણાવવાનો છે તને લાગે છે તેટલું આ બધું સહેલું નથી બેટા તું મુશ્કેલીમાં મુકાઇ જઈશ મારા દિકરા."હવે સાંવરી પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે કે પોતાની મમ્મીના કહેવા પ્રમાણે પોતાના દાગીના ગીરવે મૂકવા તૈયાર નથી થતી..??હવે આગળ...સાંવરીને પોતાની મોમની કડવી પણ સત્ય વાત ગળે ઉતરતી