પ્રેમ થાય કે કરાય? ભાગ - 22

  • 1.2k
  • 818

મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શોપિંગ મોલમાં ફરતા ફરતા તેની નજર મોલમાં રહેલી ગિફ્ટ આર્ટિકલની દુકાન પર જાય છે. તેનાં મગજમાં કેવિનને રિટર્ન ગિફ્ટ આપવાનો વિચાર આવે છે. તે તેની ખાસ સહેલી અંકિતાને સાથે લઈને તે ગિફ્ટ આર્ટિકલની દુકાન પર જાય છે."તારે વળી કોની માટે ગિફ્ટ લેવી છે?" અંકિતા માનવીને સહજભાવે પૂછે છે."જેના પણ માટે લેવી છે. મારે લેવી છે તારે તો નહિ ને. ચુપચાપ ચાલને." માનવી અંકિતાનો હાથ પકડીને જબરજસ્તી ગીફ્ટની દુકાનમાં લઈ જાય છે.બન્ને જણ ગિફ્ટની દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલી અલગ અલગ પ્રકારની ગિફ્ટ જોવા લાગે છે."કઈ ગિફ્ટ લઉં?" માનવી હજાર પ્રકારની ગિફ્ટ