પ્રેમ થાય કે કરાય? ભાગ - 16

  • 1.3k
  • 956

મીઠી વાતો"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો" કાવ્ય સંમેલનનું આયોજન..." નીતાબેન બહાર દરવાજા પર લગાવેલું પોસ્ટર વાંચી રહ્યા છે."કેવી લાગી સરપ્રાઈઝ?" કેવિન પૂછે છે."સારી.. પણ આ બધું તમે કેમ..."" મેં કંઈ નથી કર્યું. મેં કહ્યું હતુ ને મને પણ સાહિત્યમાં થોડો ઘણો રસ છે. એટલે મારાં એક ગ્રુપમાંથી જાણવા મળ્યું ને બસ... એ બધું છોડો અને જઈને પોતાના શબ્દોનો શણગાર લોકો સામે રજુ કરો." કેવિન નીતાબેનની વાત વચ્ચેથી અટકાવતા જણાવે છે.નીતાબેનનાં ચહેરા પર એક મુસ્કાન છવાઈ જાય છે. માનવી તો કેવિનને જ જોઈ રહી છે.ઓપન થિયેટરમાં આયોજિત આ સંમેલનમાં સાહિત્ય ક્ષેત્રનાં ઘણાં લોકો પધાર્યા છે. ત્રણે જણ ત્યાં જઈને પોતાનું