પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

  • 1.3k
  • 920

બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે." રવિવાર હોવાથી મોડા સુધી સુઈ રહેલો કૌશલ ઊંઘમાં પ્રદીપને કહી રહ્યો છે."હું..પણ કેમ??" કેવિન પૂછે છે."અરે જોતો નથી. બધા કેવા મગરની જેમ પડ્યા છે. આજે ત્રીજી તારીખ થઈ પણ કોઈ બિલનાં પૈસા આપવા જતું નથી. કાલે પણ નીતાબેનનો કોલ આવેલો કે તેમને પૈસાની જરૂર છે." નિશાંત હાથમાં નાહવાનો રૂમાલ લઈને બાથરૂમમાં જવાની તૈયારી કરી રહ્યો છે."તો તું જતો આવને?" કેવિન નિશાંતને જવા કહે છે."દેખાતું નથી તને મારે હજી નાહવાનું બાકી છે. આ બધામાં ફક્ત તું જ સૌથી વહેલો ઉઠીને તૈયાર થઈને બેઠો છે." નિશાંત બાથરૂમનો દરવાજો બંધ કરી